Wednesday, January 13, 2010

Inspirational forward
* નિમંત્રણ *શુભ વિવાહપરમ કૃપાળુ પવન દેવ ની અસીમ કૃપાથી શ્રીમતી સળીબેન તથા શ્રીમાન કાગળ લાલ ના સુપુત્ર પતંગ કુમાર ના શુભ લગ્ન શ્રીમતી ફીરકીબેન તથા શ્રીમાન માંઝા લાલ ની સુપુત્રી દોરી સાથે તા. ૧૪ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ નિર્ધાર્યા છે.તો આ શુભ પ્રસંગે ઉડણીયા દંપતી નો આનંદ લેવા લુંટણીયા ઓ સહીત પધારી ઘોંઘાટ માં વૃદ્ધી કરશો જી.નોધ: ગુંદર પટ્ટી પ્રથા બંધ છે

No comments: