ભારત સ્વાભિમાન આંદોલન
ઉદેશ્ય :
- આર્થિક ભ્રષ્ટાચાર દુર કરવો.
- કર વ્યવસ્થા સુધારવી.
- શિક્ષા વ્યવસ્થા માં સ્વદેશીકરણ.
- ન્યાય વ્યવસ્થા માં સ્વદેશીકરણ.
- અર્થ વ્યવસ્થા માં સ્વદેશીકરણ.
- સામાજિક કુરીતીઓ જેવી કે - દારૂ, જુગાર,વ્યસન, દુર કરાવી.
- ભારત ના પર્યાવરણ ને સુધારવું .
- ગરીબી , બેરોજગારી ની પરીસ્થીતી ને નાબુદ કરાવી.
- જન સંખ્યા ને નિયંત્રિત કરવી.
No comments:
Post a Comment