Thursday, April 19, 2012

Fwd: રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ...



Sent from my iPhone

Begin forwarded message:

From: Jaydeep Ramavat <jkramavat@gmail.com>
Date: 18 April 2012 10:34:48 PM GMT+05:30
To: chavdajsc@yahoo.co.in, gbnakum2003@yahoo.co.in, hiren.nimavat@yahoo.inhiren21.kubavat@yahoo.com, jatinborkhataria@gmail.com, m.sheth@pgvcl.comndbhadja@yahoo.co.in, "**speedone **" <speedonecybercafe09@gmail.com>,  abhishek pandya <waytohappy@gmail.com>, Acharya Prasann <acharya.prasann@gmail.com>,  Akash Kubavat <akash.kubavat8@gmail.com>, Alpesh and anju Morker <alpesh.morker@gmail.com>,  Alpesh Shaparia <a_shaparia@yahoo.com>, Anang Pandya <anang.pandya@gmail.com>,  anil devmurari <asdevmurari@gmail.com>, Anirudhsinh Chauhan <anirudhsinh.chauhan@pgvcl.com>,  arjunsinh jadeja <arjunsinh957@gmail.com>, Atul Patel <attulpattel@gmail.com>,  bhagirath prajapati <bhagirath123@gmail.com>, Bhargav Joshi <bhargav3111@gmail.com>,  Bhargav Trivedi <bhargavt@gmail.com>, Bhavesh Dasadiya <bhavesh1728@gmail.com>,  bhavin solanki <bhavin.solanki04@gmail.com>,  Bhensdadia Ashish <ashish.bhensdadia@gmail.com>,  Bhumit Badrakiya <bhumit20badrakiya@gmail.com>, Biplov Sarkar <bips9090@yahoo.com>,  "Biplov Sarkar := Enjoy life its a short ride" <bips9090@gmail.com>, Brijesh Pandya <pndybrijesh@gmail.com>,  "C.K. Patel PGVCL" <c.patel3@pgvcl.com>, chaitanya nimavat <chaitanya.nimavat@gmail.com>,  Daxesh Patel <dennpatel@yahoo.com>, Denjeel Chandani <denjeel@gmail.com>,  Devang Pandya <devangpandya007@gmail.com>, Deven Agravat <devenagravat@gmail.com>,  deven ramavat <success_deven@yahoo.co.in>, devmurari Yogesh <devmurariy@gmail.com>,  Dhara Hudka <d.hudka@pgvcl.com>, Dhaval Bhatti <d.bhatti1@pgvcl.com>,  Dr Bharat Agravat <dragravat9@gmail.com>,  Er,•кєναℓ ριραναт <keval.pipavat@gmail.com>,  "Er.Ripal Vaghasia (M.L.A.GUJARAT)" <ripal_vaghasiya@yahoo.com>, Haresh Shani <spkmshani@yahoo.com>,  "Harshit D. Vyas" <h.vyas1@pgvcl.com>, Hemendrasinh Rathod <rathorehs84@gmail.com>,  hiral solanki <hiral.b.solanki@gmail.com>, Hiren Ramavat <hiren_ramavat4@yahoo.com>,  Hiten Mehta <hiten.mehta@pgvcl.com>, hitesh bhagiya <hitesh.bhagiya@gmail.com>,  ilesh gamit <gamitilesh@gmail.com>, Imran Dal <dalimran@gmail.com>,  India Need Of Revolution <raju.odedra1@gmail.com>, India Power <successdeven@gmail.com>,  J Patel PGVCL Khambhalia <j.patel7@pgvcl.com>, jalpa Sukhanandi <jalpa07@gmail.com>,  "Jay Chavda N'Code" <jay_enjai@yahoo.com>, Jayantibhai Bhadesia <bhadesia@hotmail.com>,  Jaydeep Kacha <er.jaydeep.kacha@gmail.com>,  Jaykishan Nainuji <jaykishan.nainuji@gmail.com>,  kamlesh ramanandi <kamlesh12_2008@yahoo.co.in>, Kantibhai Patel <kantipatel1550@gmail.com>,  Ketan Niranjani <ketanniranjani71@gmail.com>, Keyur Buch <keyurabuch@gmail.com>,  Keyur Patel Dhoraji <keyur.patel3333@gmail.com>, kirit tankaria <kirit_tankaria@yahoo.co.in>,  Kresha Gameti <kresha.gameti@pgvcl.com>, Krushna Dhandhal <krushna.dhandhal@gmail.com>,  Kubavat Naren <kubavatnarendra@yahoo.com.au>, kunjan joshi <kunjan.joshi@gmail.com>,  M N Samani <mnsamani@yahoo.com>, "Mandar ..." <mandarrundkar@gmail.com>,  Maneesha Jethwa <maneesha.jethava@pgvcl.com>, manoj dak <manojarihant@gmail.com>,  MansukhLal Sukhanandi Getco <manasukhlal.sukhanandi@getcogujarat.com>,  Maulikbhia ABVP <maulik2811@gmail.com>, mehul karia <mehulkaria09@gmail.com>,  Mehul Rasputra <m.rasputra@pgvcl.com>, MEHUL SHUKLA <shuklamehul007@gmail.com>,  Mikul Gohil <mikulgohil@gmail.com>, "Naimish Shah N'Code" <snemish81@yahoo.co.in>,  Naran Dagra <naran.dagra@pgvcl.com>, Nayan Kacha <ngkacha@gmail.com>,  Nimish Viramgama <nimish.viramgama@pgvcl.com>, Niraj Karia <nirajkaria@gmail.com>,  Nirav Santoki <nirav.brother@gmail.com>, Nirav Shah <n.shah3@pgvcl.com>,  Nirmal Janak <janak.nirmal@gmail.com>, OmkarSinh Ican <omkarsinh99@gmail.com>,  panthesh dave <davepanthesh@gmail.com>,  Parag Patel JP Junagadh <parag_patel3000@rediffmail.com>,  "Parag...Got another Learning Licence" <parag.may4@gmail.com>, Paresh Rathod <paresh_atlas@yahoo.com>,  PARTH NIMAVAT <srctit@gmail.com>, "Parthiv ....." <parthiv45@gmail.com>,  Peter Pintu <pintu.peter007@gmail.com>, piyush patel <pkhalpani@gmail.com>,  Piyush Vaishnav <pc.ramanuj007@gmail.com>, prakash desai <prakashdesai527@gmail.com>,  Pranav Patel <patelpranavh@gmail.com>, Pranav Ramanuj <pranav_v_ramanuj@yahoo.com>,  Pranav Shukla <pranav.shukla@gmail.com>, Prayag Kumar Ramavat <prayag2050@gmail.com>,  Prayag Kumar Ramavat <prayagkumar.ramavat@pgvcl.com>, Priyank Mehta <priyank.mehta@pgvcl.com>,  punit patel <punitpatel622@yahoo.com>, "R@jesh zola" <virus.zola@gmail.com>,  Raghunandan Kaushik <raghukaushik22@yahoo.com>, rahul pipavat <rahul.pipavat@gmail.com>,  ram vala <ram.vala@gmail.com>, Ramavat bhavesh <bhaveshramavat@gmail.com>,  Rishit Barochia TCS <barochiarg@gmail.com>, Rushikesh Joshi <rushikesh1987@gmail.com>,  Sagar Dave <sagarkdave@gmail.com>, samarth mehta <samarthmehta24@gmail.com>,  sameer parmar <smeparmar@gmail.com>, samir onkar <svonkar@gmail.com>,  Sanatana Dharma <vedic.hinduism@gmail.com>, sandip ghoniya <sann.ghoniya@gmail.com>,  Sanjivbhai Oza <sanjiv_oza@rediffmail.com>, Santosh Pandya IPR <santosh.ipr@gmail.com>,  shivang mankad <shiv.mankad@gmail.com>, sunny warrior <sunny_theking35@yahoo.com>,  Talpesh Patel <talpesh@gmail.com>, "Tej@s P@tel" <tejas22@gmail.com>,  Tejas Trivedi <tejas.s.trivedi@gmail.com>, Tushar Mistry <himavedi@gmail.com>,  Umesh Kakkad <umesh.kakkad@gmail.com>, Vasudev Agravat <parivartan118@gmail.com>,  vijay kubavat <vijaykubavat@gmail.com>, vikram Patel <vikram.patel93@gmail.com>,  Vipul Vyas Getco <vipulcvyas@gmail.com>, Viral Nimavat <kamal.nimavat@gmail.com>,  vishal patel <patel_vdp9@yahoo.com>, Vishvajit Jadeja - No Rules <lucky.6287@gmail.com>,  Vyomesh Barot <vyomesh.barot@gmail.com>, Y a ѕ н . <yash.dost@gmail.com>,  Yashpalsinh Gohil <anny_gohil@yahoo.com>, Yogesh Tilak <yogeshtilak2005@gmail.com>,  પરંતપ વાધેલા <ppvaghela@gmail.com>,  પરીન રામાવત <ramavatp@gmail.com>,  વિજય ગામીત <vijaygamit@gmail.com>
Subject: રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ...

(૧)  કોણ મોટો ? ...
કોઈની પણ તકરાર સહજમાં મિટાવી દે છે ને તેની દ્રષ્ટિ બદલાવી દે છે  એવી વ્યક્તિ ખરેખર મહાન હોય છે.
એક વખત સ્વામી રામકૃષ્ણના બે શિષ્યો વચ્ચે વિવાદ જાગ્યો.  એમનો સવાલ હતો કે " બે માંથી મોટું કોણ ? "  અંતે સમાધાન મેળવવા તે ગુરુ પાસે પહોંચ્યાને કહ્યું કે અમારા વચ્ચે મતભેદ ઊભો થયો છે કે અમારા બે માંથી મોટું કોણ ?  હવે તમે જ ન્યાય કરો.
પરમહંસ હસીને બોલ્યા, " આ તો સાવ સહેલી વાત છે, તમારામાંથી જે બીજાને મોટો સમજે એ જ મોટો છે."  ગુરુદેવના જવાબથી બન્નેની ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું, હમણા સુધી 'હું મોટો ... હું મોટો ...'કરતાં હતા હવે તે 'તુ મોટો ... તુ મોટો ...'  કહેવા લાગ્યા.
(૨) માતૃપ્રેમ  ...
જે વ્યક્તિમાં મહાનતા ના ગુણો હોય છે એમની દર્શ્તી જ અનોખી હોય છે.  એ પોતાની સ્ત્રીને ક્યારેય પગનો જોડો માણતા નથી પણ માતા તુલ્ય માની એની સાથે ઉચ્ચ પ્રકારનો વહેવાર કરે છે.
શારદા દેવી હંમેશા રામ્કૃષની સેવામાં હાજર રહેતા.  એક વખત શારદા દેવી રામકૃષ્ણ પરમહંસના શરીર ઉપર મસાજ કરી રહ્યા હતા.  મસાજ કરતાં કરતાં એમણે પૂછ્યું, " આપ મારા વિશે શું વિચારો છો?"
શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો, " મંદિરમાં જે માઁ ની હું ભક્તિ કરું છું તે 'માઁ'  એ જ આ દેહને જન્મ આપ્યો છે અને તે 'માઁ' જ બાજુના ખંડમાં રહે છે અને આ ક્ષણે મારા પગ મસાજ કરી રહ્યા છે.  બેશક !   હું તમારા તરફ પરમ આનંદ સ્વરૂપ 'માઁ' ના જીવંત રૂપ તરીકે જોઉં છું."
પ્રત્યેક સ્ત્રીમાં માતૃરૂપ પાવનતાનો અનુભવ કરવો એ મહામોટો કર્મભાવ છે.  પવિત્રતાના વ્યાપક અનુભવ વિના અને અભેદના સાર્વત્રિક સ્વીકાર વિના ઈશ્વર ઉપાસના થઇ શકે નહી.  રામકૃષ્ણ માટે ઈશ્વર માતા છે એટલે જ એ શિષ્યો અને સત્સંગીઓ સાથે માતાના વાત્સલ્યથી વર્તતા હતા.
(૩)  તેલ પણ પાણીમાં ભલી જાય તો  ! ...
લોભ-લાલચમાં પોતે ફસાઈ ન જાય એ માટે સદા જાગૃત રહે છે તેમાંય ધન-પૈસાના લોભથી તો સદા અળગો રહે છે તે જ મહાનતાના ગુણો કેળવી શકે છે.
એકવખત એક શ્રીમંત વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ પાસે આવી અને રૂપિયા ભરેલી થેલી આપતા કહ્યું, આ સ્વીકારી લ્યો અને રૂપિયાનો ઉપયોગ ભલાઈના કામમાં કરશો.  પરમહંસ બોલ્યા, "ભાઈ ! મને આ માયાની જાળમાં ન ફસાવો.  આ દાન મળ્યું એટલે મારૂં મન એમાં ફસાયેલું રહેશે.'
ધનવાને દલીલ કરી, " મહારાજ ! આપ તો પરમહંસ છો.  દરિયાના મોજા ઉપર તેલના ટીપા પડે તો ય એ સ્થિર જ રહે છે, અને પોતાની જાતને પાણીથી અલગ રાખે છે."
પરમહંસ બોલ્યા : "પણ મારા ભાઈ ! ભારેમાં ભારે તેલના ટીપા પણ લાંબા સમય સુધી જો પાણીના સંગાથમાં રહે તો તે ભેળસેળ વાળા બની જાય છે.  ગંદા થઇ જાય છે.  ધનવાન પોતાની થેલી લઈને પાછો ચાલ્યો ગયો.


--
JSK and Regards
Jaydeep Ramavat





--
JSK and Regards
Jaydeep Ramavat
www.theshunya.com


No comments: