રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - મણીનગર ભાગ દ્વારા આયોઉજીત વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે થયેલ જાહેર કાર્યક્રમ ની કેટલીક સ્મૃતિઓ અહીં જોડેલ છે. આ કાર્યક્રમમાં સંઘના પ્રાંત સહ પ્રચારપ્રમુખ - શ્રી વિજયભાઈ ઠાકર નું વક્તવ્ય હતું. જેમાં ૧૦૦ થી વધુ સ્વયંસેવકોએ પૂર્ણગણવેશમાં શારીરિક પ્રાત્યક્ષિક કરી સંઘનું મૂખ્ય કાર્ય સમાજ સામે જાહેરમાં મુકયું હતું. જેની વિગતસર નોંધ લેવાય તેવી અપેક્ષા સાથે,આપનો,અભિમન્યુ સમ્રાટ.(મો) ૯૪૨૬૭ ૫૬૫૫૫કર્ણાવતી મહાનગર પ્રચાર પ્રમુખરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
This is blog of Dr Jayanti Bhadesia about religious, patriotic, inspiring and human heart touching things to share with friends
Monday, October 15, 2012
વિજયાદશમી ઉત્સવ - મણીનગર ભાગ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment