- જો તમે સાચા ટ્રેક પર હોવ તો પણ ત્યાં ટકી રહેવા માટે દોડવું જરૂરી છે- એક વાત હંમેશા યાદ રાખો કે ખુશીએ જીવનરૂપી યાત્રાનો રસ્તો છે કોઇ સ્થાન નથી- ગોલની વચ્ચે એક વસ્તુ છે જેને જીવન કહેવાય છે, અને તેને જીવવું જોઇએ અને માણવું જોઇએ- જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા,...!! બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોઈ છે રમતવીરો નહીં.- ભગવાન ક્યારેક આપણને ઉંડા પાણીમાં ધકેલી દે છે, એટલા માટે નહીં કે આપણે ડુબી જઇએ પરંતુ એટલા માટે કે આપણે સ્વચ્છ થઇ જઇએ- હંમેશા હસતાં રહો, જિંદગી એની મેળે ખુબસુરત બની જશે.- તમે જે ઇચ્છો છો અને તમે જે મેળવવા માંગો છે તે અંગે હંમેશા મુક્ત મને વાત કરો, કારણ કે, તક આંખના એક પલકારામાં જતી રહેશે પરંતુ તે ગુમાવ્યાનો અફસોસ આખી જિંદગી રહેશે
This is blog of Dr Jayanti Bhadesia about religious, patriotic, inspiring and human heart touching things to share with friends
No comments:
Post a Comment
Please be positive